Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વી. ને હેપ્પી બર્થ ડે

રાજકોટ : મધ્ય ગુજરાતના મહીસાગર જિલ્લાના વિકાસ અધિકારી શ્રી અરવિંદ વી.નો જન્મ  તા. ર૬ મે ૧૯૮પના દિવસે થયેલ. આજે ૩૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ કેરલના વતની અને ર૦૧૪ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. આ અગાઉ તાપી જિલ્લામાં વ્યારા ખાતે મદદનિશ કલેકટર તરીકે ફરજ બજાવતા હતાં. ફોન નં. ૦ર૬૭૪-રપ૦૯૪પ, મો. ૯૯૭૮૪ ૦૬૪૯૭, લુણાવાડા  (૮.૭)

 

(11:56 am IST)