Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

ધ્રોલના કિશોરચંદ્ર શેઠનો જન્મદિન

ધ્રોલ તા ૨૬ : નાગરીક સહકારી ગ્રાહક ભંડાર લી. ના મંત્રી કિશોરચંદ્ર મગનલાલ શેઠનો આજે તા ૨૫ ને શુક્રવારે જન્મદિન છે તેમને સગા સબંધીઓ મિત્રો દ્વારા મો.નં. ૯૯૧૩૯૦૫૬૫૮ ઉપર શુભેચ્છા વર્ષા થઇ શહી છે.

(11:31 am IST)