Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

કપડવંજના મદદનિશ કલેકટર અનિલ ધામેલિયાનો જન્મદિન

રાજકોટ : ખેડા જિલ્લાના કપડવંજ ખાતે મદદનીશ કલેકટર તરીકે  ફરજ બજાવતા શ્રી અનિલ તુલસીભાઇ ધામેલીયાનો જન્મ રપ મે ૧૯૮૬ ના દિવસે થયેલ. આજે ૩૩ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

શ્રી અનિલ ધામેલિયા મુળ ભાવનગર પાસેના ગારીયાધારના વતની છે. તેમણે તાલીમી સમયગાળો કચ્છમાં વિતાવેલ. ર૦૧પ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે.

ફોન નં. ૦ર૬૯૧ રપપ૬પ૮

મો.  ૮૮૬૬૪ પ૧૯૮૬ કપડવંજ

(12:43 pm IST)