Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

નર્મદા જિલ્લાના કલેકટર આર.એસ. નિનામાનો જન્મદિન

રાજકોટ : દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લાના કલેકટર શ્રી આર.એસ. નિનામા આજે પ૪માં વર્ષમાં પ્રવેશની શુભેચ્છા વર્ષથી ભીંજાઇ રહ્યા છે. (જન્મ તા. રપ મે ૧૯૬પ)

મૂળ દાહોદ જિલ્લાના વાનગીવાડ ગામના વતની શ્રી નિનામા ર૦૦૭ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.અગાઉ અનુસૂચિત જાતિ વિકાસ નિગમના એમ.ડી. સહિત જુદા જુદા પદ પર કામગીરી કરી છે.  ફોન નં. ૦ર૬૪૦-રરરર૬૧,

મો. ૯૯૭૮૪ ૦૬ર૧૬ નર્મદા (રાજપીપળા)

(11:41 am IST)
  • ગ્વાટેમાલામાં જવાળામુખીએ ૬૫નો ભોગ લીધો : હજુ વધુ મૃતદેહો દટાયા હોવાની આશંકાઃ ૩ દિવસનો રાષ્ટ્રીય શોક : મધ્ય અમેરીકાના દેશ ગ્વાટેમાલામાં રવિવારે ફયુગો જવાળામુખીમાં ૧૦૦ વર્ષો બાદ ભયંકર બ્લાસ્ટ થયેલ : અનેક લોકો હજુ પણ ગૂમ છે. ગૂમ થયેલા લોકોની સંખ્યા કેટલી છે તે વિશે કોઇ માહિતી નથીઃ કુલ ૧૭ લાખ લોકો પ્રભાવીત access_time 3:51 pm IST

  • ઉના : સિંહની પજવણીનો વધુ એક વિડીયો વાયરલ : ગામમાં આવેલ 2 સિંહ પાછળ કાર ચલાવી સિંહને કરાયા હેરાન : સિંહને જોવાની લ્હાયમાં સિંહની પાછળ ચલાવાઈ કાર : સિંહ સંવર્ધનની વાતો વચ્ચે સતત સિંહોની પજવણીના વિડીયો સામે આવી રહ્યાં છે access_time 1:25 pm IST

  • બનાસકાંઠા ;રાજસ્થાનના RTO દ્વારા હપ્તા માટે ટ્રક ડ્રાયવરને રોકી રાજસ્થાન પરિવહન વિભાગ હપ્તા માંગણી કરતો વિડીયો વાયરલ :ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ટ્રક ડ્રાયવરો અને RTO વચ્ચે થઇ ઝપાઝપી :દારૂના નશામાં RTO વિભાગના કર્મચારીઓ ટ્રક કરી રહ્યા છે હેરાન access_time 1:22 pm IST