Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

ટંકારાની નેન્‍સી સેજપાલનો જન્‍મદિન

ટંકારા તા. ૪ :  તાલુકા પંચાયત સદસ્‍ય ચાર્મી બેન સેજપાલની પુત્રી નેન્‍સીનો આજે જન્‍મદિવસ છે.  તાલુકા પંચાયત સદસ્‍ય ચાર્મી બેન સેજપાલની પુત્રી નેન્‍સી સેજપાલનો જન્‍મદિવસ સાત વરસ પૂરા કરી આઠમાં વર્ષના મંગલ પ્રવેશ કરેલ છે. દાદા અશોકભાઈ દાદી ગીતાબેન કાકા હાર્દિકભાઈ કાકી અલ્‍પાબેન તેના દાદીમા હીરાબાની લાડલી તેમજ તેની લાડલી નાની બેન કળપાલી અને દર્શી દ્વારા જન્‍મદિવસની શુભકામના પાઠવવામાં આવેલ છે.

 

(1:24 pm IST)