Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

જયોતિ ક્રેડીટ કો.ઓપ સોસાયટીના એમ.ડી.વૈભવ બોરીચાનો જન્‍મદિવસ

રાજકોટઃ વૈભવ રાજુભાઇ બોરીચાનો આજે જન્‍મદિવસ છે. મોટાબાપુજી રતીભાઇ બોરીચા અને પિતાશ્રી રાજુભાઇ બોરીચાના પગલે ચાલીને વ્‍યવસાયમાં બાંધકામ ક્ષેત્ર તેમજ ખંતથી ખેતીવાડીનું કામ સંભાળી રહયા છે બોરીચા મવડીરોડ વેપારી એસોશીએશન, મવડીરોડ વેપારી એસોસીએશન, મવડી રોડ  વેપારી એસોસીએશનના પ્રમુખ તરીકે તેમજ જયોતિ ક્રેડીટ કો ઓપરેટીવ સોસાયટીના મેનેજીંગ ડીરેકટર તરીકે છેલ્‍લા ૭ વર્ષથી સેવા આપી રહયા છે. હાલ ઇ બાયોટોરીયમ નેટવર્ક પ્રાઇવેટ લીમીટેડની બાયો મેગ્નેટીક મેટ્રેસ પેડના વેપારમાં જોડાઇ રોજગાર પુરો પાડી રહયા છે. જીવનના ૩૧ વર્ષ પૂર્ણ કરીને ૩૨માં વર્ષ પ્રવેશ કરી રહેલ વૈભવભાઇને (મો. ૯૦૩૩૪ ૪૪૪૪૪) ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.

(3:51 pm IST)