Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ભાણવડના યુવા પત્રકાર રવિભાઇ પરમારનો જન્મદિન

ભાણવડઃ યુવા પત્રકાર રવિ પરમારનો આજે ર૭મો જન્મદિન છે.

તેઓએ નાની વયથી જ પત્રકારત્વનો શોખ હોવાથી પત્રકાર તરીકે તેઓ કાર્ય કરી રહ્યા છે. અકિલા સાંધ્ય દૈનિક સાથેનો પિતાનો દાયકાઓનો ધરોબો અતુટ રાખીને શહેર તથા સમગ્ર પંથકમાં છેલ્લા સાત વર્ષથી પત્રકારત્વ ક્ષેત્ર અનેરી લોકચાહના મેળવી લોક પ્રશ્નોને નિડરતા પુર્વક વાચા આપેલ છે.

તેઓ રાજકીય ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટીમાં શહેર ભાજપ મંત્રી તરીકે પક્ષની બે વર્ષ સુધી જવાબદારી નિભાવી હતી. જન્મદિને તેમના મો. ૯૭ર૭૬ ૯૧૯૧૫ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.

(12:58 pm IST)