Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

જામજોધપુરના ગૌપ્રેમી કૌશલભાઇ પટેલનો જન્મદિવસ

જામજોધપુર : ગૌપ્રેમી કૌશલભાઇ સિણોજીયાનો આજે જન્મદિવસ છે.

તેઓ ગાયોની સેવામાં કરવામાં હંમેશા તત્પર રહેતા હોય છે. તેમના જન્મદિવસે જામનગર જિલ્લા ટીમ સરદાર વંશી ગ્રુપ, જામનગર જિલ્લા આમ કિસાન મહામંત્રી ખુશાલ ચાંગાણી તથા જામજોધપુર જીવદયા ગૌસેવા ગ્રુપ તેમજ મિત્રવર્તુળ, સગા સંબંધીઓ સહિત સ્નેહીઓ દ્વારા તેમના મો. ૯૯૨૫૦ ૮૬૪૨૨ પર શુભેચ્છાઓ મળી રહી છે.

(11:42 am IST)