Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

ભાવિકભાઇ દલાલનો આજે જન્મદિન

રાજકોટ,તા.૨૭ : પત્રકારત્વ ક્ષેત્રે સંકળાયેલ ભાવિકભાઇ સૌપ્રથમ ડીપ્લોમાં ઇલેકટ્રોનીક એન્ડ ટેલીકોમ્યુનીકેશનનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સીસ્ટમ કોમ્પ્યુટર એન્જીનીયરનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ ૧૯૯૫-૯૬માં તેઓની કરીરયરની શરૂઆત કરતા તઓએ ફેકલ્ટી તરીકેની સેવા આપી હતી ત્યારબાદ ૧૯૯૭-૯૮માં તેઓએ પ્રતાપ દર્પણ નામના દૈનિકમાં પત્રકાર તરીકેની શરૂઆત કરી હતી અને ત્યારબાદ છેલ્લાં ૨૨ વર્ષથી સીનીયર પત્રકાર તરીકે અટર સવેરા વર્તમાનપત્રમાં સુરત તેમજ ગાંધીનગર મુકામે પત્રકારત્વ નીભાવતા આવેલ છે. ભાવિકભાઇને (મો. ૯૮૨૪૧ ૭૪૪૭૯) જન્મદિને શુભેચ્છાઓ મળી રહી છે.

(2:32 pm IST)