Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

ખાંટ (રાજપૂત) સમાજના પૂર્વ પ્રમુખ નરસિંહભાઇ ગુજરાતીનો જન્મદિવસ

રાજકોટ : ખાંટ (રાજપૂત) જ્ઞાતિ સમાજ રાજકોટના પુર્વપ્રમુખ નરસિંહભાઇ ભુરાભાઇ ગુજરાતીનો આજે જન્મદિવસ છે.૬૮ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓએ એમ.એ, બી.એડ., એલ.એસ.જી.ડી સુધી અભ્યાસ કરેલ છે. ખાંટ (રાજપૂત) જ્ઞાતિ સમાજ રાજકોટના પ્રમુખ તરીકે પણ જવાબદારી સંભાળેલ તેમજ  મ્યુનિ.કોર્પો ઓકટ્રોય આઉટ સ્ટાફ યુનિયનના કારોબારી સમિતિના સભ્ય તરીકે પણ સેવા આપેલ.  છેલ્લે તેઓ રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવે છે, તેમજ ખાંટ જ્ઞાતિના પ્રથમ ઉત્કૃષ્ટ માસિક ''ધર્મવાણી''ના માનદ સંપાદક મંડળીમાં સેવા આપે છે. આજે જન્મદિવસે ઠેરઠેરથી શુભેચ્છાઓ પ્રાપ્ત થઇ રહી છે. તેઓના (મો.૯૭૨૭૯ ૨૭૨૫૪) છે.

(11:36 am IST)