Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

કેતનભાઇ ત્રિવેદીનો આજે જન્મદિવસ

રાજકોટઃ કેતનભાઇ ત્રિવેદીનો આજે જન્મદિવસ છે. તેઓ ગુજરાત ઓલિમ્પિક એસો.ના કમીટી મેમ્બર તેમજ સૌરાષ્ટ્રના વિવિધ રમત મંડળોના જનરલ સેક્રેટરી છે.

તેમજ નેશનલ કોચ અને રેફરી છે. મો.૯૮૯૮૧ ૦૦૦૪૦

(2:36 pm IST)