Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

જૂનાગઢ ટીવી-૯ના પ્રતિનિધિ વિજયસિંહ પરમારનો જન્મદિન

જૂનાગઢઃ ટીવી નાઈન ન્યુઝના જીલ્લાના પ્રતિનિધિ વિજયસિંહ પરમારનો આજે ૪૭મો જન્મ દિવસ છે.

પત્રકાર જગતમાં પ્રજાના પ્રશ્નોને ચેનલના માધ્યમથી વાચા આપતા પ્રજાના જાગૃત પ્રહરી અને સત્ય ઉજાગર કરનાર વિજયસિંહને તેમના જન્મ દિવસે તેમના શુભેચ્છકો મો. નં. ૭૮૭૪૮ ૪૧૯૧૯ ઉપર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

(12:50 pm IST)