Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

ભાજપના પૂર્વ પ્રમુખ, પૂર્વ કુલપતિ ડો. મહેન્દ્ર પાડલિયાનો જન્મદિન

મોટી પાનેલીના જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય

રાજકોટ : ભાજપના અગ્રણી ડો. મહેન્દ્ર પાડલિયાનો જન્મ તા. ૪ મે ૧૯પરના દિવસે થયેલ. આજે ૭૦ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ, રાજકોટ જિલ્લા પંચાયતના મોટી પાનેલીના સભ્ય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલનાયક અને કુલપતિ, ગોધરાની ગુરૂ ગોવિંદ યુનિવર્સિટીમાં કુલપતિ વગેરે સ્થાનો પર કામગીરી કરી ચૂકયા છે. મો. ૭૮૭૪૦ ૭૮૭ર૦ રાજકોટ

(11:47 am IST)