Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

નાના મવાના સેવાભાવી યુવાન મયુરસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

રાજકોટઃ નાના મવા ગામના તરવરીયા અને સેવાભાવી યુવાન મયુરસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજાનો આજે જન્મદિવસ છે. અનેક સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલા અને નાના મવાના પ્રશ્નોમાં લોકોને સતત ઉપયોગી થતાં મયુરસિંહે કોરોનાકાળમાં લોકડાઉનના સમયમાં જરૂરીયાત મંદોને સતત રાશનકીટ સહિતની મદદ કરી કોરોના વોરીયર તરીકે નામના મેળવી છે. મયુરસિંહને (મો.૯૭૨૫૦ ૦૦૦૦૭) સતત શુભેચ્છાઓ મળી રહી છે.

(3:26 pm IST)