Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

હેમંતકુમાર દવેનો જન્મદિનઃ ૬૭માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ એસ.ટી.ન્યુઝ પેપર કોન્ટ્રાકટર હેમંતકુમાર ગોપાલજી દવેનો જન્મદિન છે. તેઓ જીવનના ૬૬ વર્ષ પૂર્ણ કરી ૬૭માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે પણ સંકળાયેલા છે. હેમંતકુમાર મિત્રો વર્તુળો તેમજ પરિવારજનો તરફથી મો.૮૯૮૦૦ ૯૮૦૭૦ ઉપર શુભેચ્છાઓ વરસી રહી છે.

(3:26 pm IST)