Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

જુનાગઢના સેવાભાવી શિક્ષક પી. વી. કોરડીયાનો જન્મ દિવસ

જુનાગઢ તા. ર૭ :.. જુનાગઢના સેવાભાવી શિક્ષક પિયુષભાઇ વેલજીભાઇ કોરડીયાનો આજે પ૩મો જન્મ દિવસ છે.  માધ્યમિક શાળામાં પીટી ટીચર તરીકે ફરજ બજાવતાં સેવાભાવી સ્વભાવના આદર્શ શિક્ષક અને વિદ્યાર્થીઓમાં ખુબ સારી ચાહના મેળવનાર શ્રી કોરડીયા આજે પર વર્ષ પુરા કરી પ૩ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ત્યારે તેમના મો. નં. ૮ર૩૮૯ ૪૬૦૪૩ ઉપર શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(12:52 pm IST)