Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

ધન્ય ઘડી રળિયામણી, એડવોકેટ વિજય પટેલની વર્ષગાંઠની વધામણી

રાજકોટ : ગુજરાતની હાઇકોર્ટમાં સુપ્રસિધ્ધ ધારાશાસ્ત્રી શ્રી વિજય હરિચંદ્રભાઇ પટેલ માટે આજે અન્ય દિવસોથી અનોખો દિવસ છે. તેમનો જન્મ તા. ૨૭ એપ્રિલે ૧૯૬૦ના દિવસે થયેલ. આજે ૬૨માં વર્ષના અંતરના ઉમળકાથી વધામણા કર્યા છે. તેઓ ભૂતકાળમાં ભાજપના ધારાસભ્ય, સંસદસભ્ય, ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન વગેરે પદ પર યશસ્વી કામગીરી કરી ચૂકયા છે.પિતાજી ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષશ્રી હરિચંદ્રભાઇ પટેલ પાસેથી જનસેવાના ઝળહળતો વારસો સંભાળીને તેમણે જાહેર જીવનમાં મહત્વનું યોગદાન આપ્યુ છે. વધે વિજયભાઇ પટેલની નામના એવી જન્મદિનની શુભકામના.

ફોન નં. ૦૭૯-૨૬૮૫૨૮૦૮, મો. ૯૮૨૪૦ ૨૬૭૯૧  અમદાવાદ

(11:24 am IST)
  • પશ્ચિમ બંગાળનું સુકાન ત્રીજી વખત સંભાળતા મમતા બેનર્જી.. આજે સવારે તેમણે મુખ્યમંત્રીપદના સોગંદ લીધા તે સમયની તસવીર access_time 11:08 am IST

  • કોરોનાના વધતા કેસને લઇને કેન્દ્રીય ચૂંટણીપંચનો નિર્ણય : 3 લોકસભા અને 8 વિધાનસભાની બેઠકો પર થનારી પેટાચૂંટણી મોકૂફ access_time 11:27 pm IST

  • કર્ણાટકમાં કોરોના કેસનો આંક પ્રથમ વખત ૫૦ હજારને વળોટી ગયો કર્ણાટકમાં પ્રથમ વખત ૫૦ હજાર ઉપર નવા કેસ નોંધાયા, ૨૬૮૪૧ સાજા થયા અને છેલ્લા ૨૪ કલાકમાં ૩૪૬ મૃત્યુ થયા છે. access_time 9:34 pm IST