Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

હાર્દિક પરમારનો આજે જન્મદિવસ

રાજકોટઃ ફ્રેન્ડસ એન્ડ ગ્રુપ પ્રમુખ હાર્દિક પરમારનો આજે ૩૧મો જન્મદિવસ છે. તેઓને જન્મ દિવસે મિત્ર મંડળ તથા સગા-સ્નેહીજનો, તરફથી મો. ૯૭ર૪ર ર૮૮૮ર પર શુભેચ્છાઓ મળી રહી છે.

(3:51 pm IST)