Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

પ્રદીપ કુમાર બોરીસાગરનો આજે જન્મદિવસ

રાજકોટઃ સમસ્ત બ્રહ્મસમાજ અને રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના શ્રી પ્રદીપકુમાર કે. બોરીસાગરનો ૪૧મો જન્મદિવસ છે. રાજકોટ પેન્શન ચુકવણી કચેરી ગુજરાત સરકાર નાણા વિભાગમાં ડેપ્યુટી એકાઉન્ટ તરીકે ફરજ બજાવી હતી. મો.૯૮૯૮૪ ૮૫૭૭૭

(4:11 pm IST)