Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

સમતા સૈનિક દળના પ્રમુખ જીવણ ખુમાણનો જન્મદિન

રાજકોટ : ડો.બાબાસાહેબ આંબેડકર દ્વારા સ્થાપિત ઓલ ઈન્ડિયા, સમતા સૈનિક દળ, સમતા સૈનિક દળ ગુજરાત પ્રદેશ રાજકોટ શહેર પ્રમુખ જીવણ એસ. ખુમાણ (મો.૮૧૬૦૨ ૯૯૧૯૩)નો આજરોજ જન્મદિવસ છે. તેઓને અશ્વિનભાઈ એચ. ચૌહાણ, ડો.પ્રકાશ ચાવડા (એડવોકેટ), દિલીપભાઈ પરમાર, વિપુલ બોરીચા, પંકજ ચુડાસમા, અરૂણ દાફડા, ધ્રુવ પરમાર, જગજીત નાગરાજ, નીતિન રાઠોડ, જયંતિભાઈ સોંદરવા અને સમતા સૈનિક દળ જિલ્લા પ્રમુખ નવનીત એમ. ચૌહાણએ શુભેચ્છા પાઠવી છે.

(3:34 pm IST)
  • આર્ટીકલ ૩૭૦ હટાવ્યા પછી જમ્મુ કાશ્મીરમાં ૮૮ આતંકી હુમલા થયા : ગૃહમંત્રાલયઃ આ વર્ષે થયેલા આતંકી હુમલામાં ૮૬ જવાન શહીદ: આ વર્ષે ૧૫૭ આતંકીઓને મોતને ઘાટ ઉતારાયા, ૫૩ વાર ઘુસણખોરીના પ્રયાસ થયા access_time 11:33 am IST

  • પેપર કૌભાંડ મામલે કોંગ્રેસ ૯ ડિસેમ્બરે વિધાનસભા તરફ કૂચ કરશે : બિનસચિવાલયની પરીક્ષામાં પેપર કૌભાંડના મામલે ગાંધીનગરમાં વિદ્યાર્થીઓ ભારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જણાવ્યુ છે કે પેપર કૌભાંડના મામલે કોંગ્રેસ દ્વારા ૯ ડિસેમ્બરે વિધાનસભા તરફ કૂચ કરવામાં આવશે : તેઓએ જણાવેલ કે અત્યાર સુધીમાં ૧૧ જેટલી પરીક્ષાઓમાં ગેરરીતિ આચરવામાં આવી છે : વિદ્યાર્થીઓ સાથે આતંકવાદી જેવો વ્યવહાર થઈ રહ્યો છે : પેપર કાંડમાં તટસ્થ તપાસ કરવામાં આવે તેમજ ભરતીની પરીક્ષાઓમાં પારદર્શિતા લાવવામાં આવે તેમ તેઓએ જણાવ્યુ હતું. access_time 4:17 pm IST

  • છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં બાંગ્લાદેશી જમાત ઉલ મુજાહિદ્દીનના ૧૨૦ આતંકીઓ ઝડપાયા છે, જેમાંથી 59 આસામમાં અને 42 પશ્ચિમ બંગાળમાં ઝડપાયાનું સંસદમાં કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે. access_time 8:56 pm IST