Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

બોટાદ જીલ્લાના પત્રકાર ઘનશ્યામભાઇ પરમારનો જન્મદિન

બોટાદ તા.૨: બોટાદ જીલ્લાના પત્રકાર ઘનશ્યામભાઇ પરમારનો આજે જન્મદિવસ છે. તેમના પિતા રમેશભાઇ પરમાર માતા કાન્તાબેન તેના ધરમ પત્ની , ગીતાબેન પરમાર તેમના મોટાભાઇ પ્રકાશભાઇ , મુકેશભાઇ, તેમની પુત્રી ભકિત , ઉન્નતિ , ભત્રીજી , ઝલક, ભત્રીજા , કરન, અર્જૂન, શીવાંશ, તથા તેમના ભાભી કાજલબેન ,સોનલબેન પી. પરમાર તથા સહ પરિવાર સાથે ધામધૂમથી ઉજવાશે..

તેમના મો. ૯૦૩૩૮૦૭૭૫૩ ઉપર જન્દિનની શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(11:45 am IST)