Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

કાલે સંયુકત સચિવ વાય. બી. પટેલનો જન્મદિન

રાજકોટ  : આદિજાતી વિકાસ વિભાગમાં કાર્યરત સચિવાલય કેડરના સંયુકત સચિવ કક્ષાના અધિકારી શ્રી વાય.બી. પટેલનો જન્મ ૧૯૬૪ના વર્ષની તા.૦૧ ડીસેમ્બરે થયેલ.

આવતીકાલે ૫૬માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ કોમર્સ ગ્રેજયુએટ છે. આ અગાઉ શહેરી વિકાસ વિભાગમાં ફરજ બજાવતા હતા. મો. ૯૮૨૫૩ ૮૦૫૦૭, ગાંધીનગર

(3:52 pm IST)