Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

જી.એસ.ડી.એમ.ના સી.ઇ.ઓ. અનુરાધા મલ્લનો જન્મદિન

રાજકોટ  : ગુજરાત રાજય આપતિ વ્યવસ્થાપન સત્તામંડળના મુખ્ય વહીવટી અધિકારી શ્રીમતી અનુરાધા મલ્લ માટે આજે પષ્ઠિ પૂર્તિ વર્ષમાં પ્રવેશનો યાદગાર દિવસ ઉગ્યો છે. (જન્મ ૩૦ નવેમ્બર ૧૯૬૦)

મુળ આણંદ પંથકના સોજીત્રાના વતની શ્રીમતી અનુરાધા મલ્લ ૧૯૮૯ની બેંચના અગ્રસચિવ કક્ષાના અધિકારી છે, ભુતકાળમાં મહિલા આર્થિક વિકાસ નિગમના મેનેજીંગ ડીરેકટર, રાજયના ખાતાકીય અધિકારી વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચુકયા છે.ફોન નં. ૦૭૯ ૨૩૨૫૯૨૮૩  મો. ૯૯૭૮૪ ૦૫૩૬૭ ગાંધીનગર

(11:42 am IST)