Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

ખેડા જિલ્લા વિકાસ અધિકારી ગાર્ગી જૈનને જન્મદિન મુબારક

રાજકોટ  : ખેડાના જિલ્લા વિકાસ અધિકારી ગાર્ગી જૈનનો જન્મ તા.૩૦ નવેમ્બર ૧૯૮૯ ના દિવસે થયેલ. આજે ૩૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મુળ રાજસ્થાનના વતની અને ૨૦૧૫ની બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. આ અગાઉ વડોદરા ગ્રામ્યમાં મદદનીશ કલેકટર તરીકે ફરજ બજાવતા હતા.

ફોન નં. ૦૨૬૮ ૨૫૫૭૨૬૨, મો. ૯૯૭૮૪ ૦૬૨૩૭ નડીયાદ (ખેડા)

(11:46 am IST)