Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

કાલે ગોંડલના દેવાંગ ભોજાણીનો જન્મદિન

ગોંડલ, તા. ૩૦ : ગોંડલ પંથકના સીનિયર પત્રકાર સ્વ. મહેશભાઇ ભોજાણીના પુત્ર અને ગોંડલના પત્રકાર દેવાંગ ભોજાણીનો આવતીકાલે જન્મ દિવસ છે. તેઓ ૩૬માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. દેવાંગ ભોજાણી ગોંડલ લોહાણા મહાજનમાં કારોબારી સદસ્ય તરીકે અને સિદ્ધિ વિનાયક ગ્રુપ પણ સેવા આપી રહ્યા છે. વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે સકળાયેલ છે. મિત્ર વર્તુળમાં 'પિન્ટુ' તરીકે જાણીતા દેવાંગ ભોજાણી પર જન્મ દિવસ નિમિતે શુભેચ્છા (મો. ૯૭૧ર૯ રર૭૧૪) ઉપર વરસી રહી છે.

(11:46 am IST)
  • પાંચમી ડિસેમ્બરે રિઝર્વ બેન્ક સતત છઠ્ઠી વખત વ્યાજદરમાં ઘટાડો જાહેર કરી શકે છે તેમ આધારભૂત વર્તુળો જણાવે છે access_time 10:49 pm IST

  • નગરપાલીકા અને મહાનગરપાલીકા વિસ્તારમાં હેલ્મેટ મરજીયાત કરવાથી રાજકોટમાં કોંગ્રેસ ફટાકડા ફોડી વિજયને વધાવ્યોઃ અશોક ડાંગરની જાહેરાત access_time 1:36 pm IST

  • 1996ના એક કેસમાં ડ્રગ્સ પ્લાન્ટ કરવાના કેસમાંથી પોતાને ડિસ્ચાર્જ કરવાની માગણી સાથે પૂર્વ આઈપીએસ ઓફિસર સંજીવ ભટ્ટે હાઇકોર્ટમાં અપીલ કરી છે. access_time 9:06 pm IST