Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

વોર્ડ નં.૧૩ના યુવા ભાજપ પ્રભારી હાર્દિક ટાંકનો જન્મદિવસ

રાજકોટઃ મારૂતિ ડેવલોપર્સ વાળા હાર્દિક ટાંકનો આજે જન્મ દિવસ છે. તેઓ વોર્ડનં.૧૩ના યુવા ભાજપ પ્રભારી છે. રાજકોટ બિલ્ડિંગ કોન્ટ્રાકટર એસોસિએશનના કમિટી મેમ્બર પણ છે અને શાસ્ત્રીનગર એસોસિએશનના કમિટી મેમ્બર છે. હાર્દિકભાઈના જન્મ દિવસે મિત્રો રૂદ્રેશ ગાઠાણી અને અલ્પેશ ચૌહાણ  સહિતનાએ શુભેચ્છા પાઠવે છે. (મો.૮૪૩૪૫ ૭૭૭૭૭)

(3:38 pm IST)