Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

વડવાળા દેવની જગ્યા લોહંગધામના મહંત પૂ.સીતારામબાપુનો જન્મદિન

રાજકોટ તા.૨૮: ગોંડલીયા સાધુસંતોનું ગુરૂ સ્થાન ગોંડલ વડાવાળાદેવ જગ્યા લોહંગ ધામના મહંત પૂ.શ્રી સીતારામબાપુનો આજે જન્મદિવસ છે. પૂ.બાપુને અંકિત ગોંડલીયા (રામનાથ પરા) સહીતના સેવકગણે જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

(3:30 pm IST)