Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

ગુજરાત પોલી વુવન એસો.ના ડાયરેકટર જગદીશભાઇ પનારાનો જન્મ દિવસ

ટંકારા તા. ર૮ :.. તાલુકાના લખધીરગઢના ઉદ્યોગપતિ, ગુજરાત પોલી વુવન એસો.ના ડાયરેકટર ગ્રુપ ઓફ બાલાજી પેક પ્લાસ્ટ પ્રા. લી. તથા નેચરલ ટેકનો. ના મેનેજીંગ ડાયરેકટર જગદીશભાઇ અમરસીભાઇ પનારાનો આજે જન્મ દિવસ છે.

તેમના જન્મ તા. ર૮-૧૧-૧૯૮ર છે. ૩૭ વર્ષ પુરા કરી ૩૮ માં વર્ષ મંગલ પ્રવેશ કરે છે નાની વયથી સાહસીક અને નાની વયમાં જ સફળ ઉદ્યોગપતિ બનેલ છે. લખધીરગઢના  વતની છે.

ગૌ. સેવા તથા પર્યાવરણ પ્રેમી છે. પોતાની બાલાજી પેક પ્લાસ્ટીકમાં બસોથી વધુ વૃક્ષો ફુલઝાડા-ફળો વાવેલ છે. સામાજીક તથા રાજકીય ક્ષેત્રે અગ્રણી છે. સેવાના કામમાં સદા અગ્રેસર રહેલ છે.

સગા-સબંધીઓ તથા મિત્ર વર્તુળો મો. નં. ૯૮રપ૬ ૪૪૪પ૬ ઉપર જન્મ દિવસની શુભેચ્છા પાઠવી રહેલ છે.

(11:35 am IST)