Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

'વુડા' ના મુખ્ય કારોબારી અધિકારી અશોક પટેલનો જન્મદિન

રાજકોટ  : વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળમાં મુખ્ય વહીવટી કારોબારી તરીકે ફરજ બજાવતા અધિક અલેકટર શ્રી અશોક બી. પટેલનો જન્મ તા.૨૮/૧૧/૧૯૬૫ના દિવસે થયેલ. આજે પંચાવનમાં વર્ષના પંથે પ્રયાણ કર્યુ છે. એમ.ઇ.સિવીલની પદવી ધરાવે છે. ભુતકાળમાં એલ.ડી. ઇજનેરી કોલેજમાં વ્યાખ્યાતા તરીકે, મહેસુલ વિભાગમાં યુ.એલ.સી.ના નાયબ સચિવ, દ્વારકાના નિવાસી અધિક કલેકટર વગેરે પદ પર રહી ચુકયા છે. ફોન નં.૦૨૬૫-૨૪૬૬૭૧૦ મો.૯૮૭૯૦ ૪૪૩૮૮, વડોદરા

(3:21 pm IST)