Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

સાવરકુંડલા આઇટી સેલના યુવા અગ્રણી સમીરભાઇ સૈયદનો જન્મદિન

સાવરકુંડલા, તા.ર૭ : કોંગ્રેસની આઇટીસેલના યુવા અગ્રણી સમીરભાઇ સૈયદનો આજે જન્મ દિન છે. જીવનના ર૧ વર્ષ પૂર્ણ કરી રર માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે.

તેઓ કોંગ્રેસ પક્ષની આઇ.ટી. સેલ સાથે સંકળાઇને યુવા વર્ગમાં આગવું સ્થાન પ્રાપ્ત કરેલ છે. તેમજ વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાંચા આપવા, સેવાઓ બજાવતા રહ્યા છે. જન્મ દિવસે સગા-સંબંધી મિત્રો વર્તુળો મો. ૯પ૩૭પ ૭ર૦ર૬ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(12:59 pm IST)