Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

નિકાવાના એ.એસ.આઇ. જે.કે. રાઠોડનો આજે જન્મ દિવસ

નિકાવા તા. ર૬ : નિકાવા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને ત્રણ ત્રણ વખત ખેલ મહાકુંભમાં ચેમ્પિયન બની નિકાવા ગામ તેમજ પોલીસ બેડાનું નામ રોશન કરનાા એ.એસ.આઇ. રાઠોડનો આજે જન્મ દિવસ છે.  જન્મ દિવસે રૂબરૂ તેમજ તેમના મો. ૯૯૯૮૮ ૦૮૮૮૯ પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(11:49 am IST)