Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો જન્મદિન

રાજકોટ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો જન્મ તા. ર૬ નવેમ્બર ૧૯પ૩ ના દિવસે થયેલ. આજે ૬૭ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ બે વખત પ્રદેશ પ્રમુખ, વિધાનસભાના વિપક્ષી ઉપનેતા, કેન્દ્રના ઉર્જા અને રેલ રાજય મંત્રી, કોંગ્રેસના રાષ્ટ્રીય મંત્રી વગેરે પદ પર રહી ચૂકયા છે. મો. ૯૯રપ૦ ૧૧૩૩ર અમદાવાદ.

 

(4:34 pm IST)