Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

કોટડાસાંગાણીની ખેતી બેન્કના અનુભાઈ પરમારનો આજે જન્મદિવસ

કોટડાસાંગાણી,તા.૨૬: ખેતી બેન્કના અનવરભાઈ પરમારનો આજરોજ ૬૦મો જન્મ દિવસ છે.

ધોરાજી શાખામાથી તેમણે નોકરીની શરૂઆત કરી હતી. અને હાલ તેઓ કોટડાસાંગાણીમા છેલ્લા પંદર વર્ષથી ફરજ બજાવી રહ્યા છે. તેઓના સરળ સ્વભાવ અને નીષ્ઠાપુર્વક ફરજના કારણે હાલ તેઓએ તાલુકામા અનુભાઈ હુલામણાના નામથી સારી એવી લોક ચાહના મેળવી છે. અનુભાઈના જન્મદિવસ નીમીત્ત્। સ્નેહી જનો મીત્રો વડિલો મો.૯૭૨૩૩ ૧૮૧૦૦ પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(11:24 am IST)