Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

મહીસાગર ડી.આર.ડી.એ. નિયામક જે. કે. જાદવનો જન્મદિન

રાજકોટ : મધ્ય ગુજરાતના મહીસાગર જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તરીકે ફરજ બજાવતા શ્રી જે. કે. જાદવનો જન્મ તા. રપ નવેમ્બર ૧૯૭૬ના દિવસે થયેલ. આજે ૪૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ એમ. એસ.સી.બી.એડ્.ની પદવી ધરાવે છે. ભૂતકાળમાં ધંધુકામાં જમીન સંપાદનના ડે. કલેકટર, વડોદરામાં પ્રોટોકોલના નાયબ કલેકટર વગેરે પદ પર રહી ચુકયા છે.

ફોન નં. ૦ર૬૭૪-રપ૧૧ર૩ મો. ૯૬૮૭૬ ૦૬૪૯૭ લુણાવાડા.

(4:01 pm IST)