Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

મહિલા બાળ કલ્યાણના નાયબ સચિવ આર.એમ. છત્રપતિનો જન્મદિન

રાજકોટ તા. રપ : સચિવાલય કેડરના નાયબ સચિવ શ્રી આર.એમ. છત્રપતિનો જન્મ ૧૯૬રના વર્ષની રપ નવેમ્બરે થયેલ આજે પ૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ વિજ્ઞાન સ્નાતક છે. હાલ મહિલા અને બાળ કલ્યાણ વિભાગમાં કાર્યરત છે.

ફોન નં.૦૭૯-ર૩રપ૪ર૬૦

મો. ૯૯ર૪૬ ર૦૪૦૦ ગાંધીનગર

(3:30 pm IST)
  • ઉત્તર કાશ્મીરમાં સરહદ ઉપર ભારે બરફવર્ષા અને હિમસ્ખલનમાં 4 જવાન શહીદ : અનેક નુકશાન : કાશ્મીરના પહાડો પર જબર હિમવર્ષા : ઘુસણખોરોને રોકવા ઉભી કરેલ તારની વાડ અનેક સ્થળે તૂટી ગઈ access_time 8:00 pm IST

  • આણંદમાં એન્ટી કરપ્શન બ્યુરો આવકવેરાના ઓફિસર અને ચાર્ટર્ડ એકા.ને ૧૦,૦૦૦ની લાંચ લેતા ઝડપી લીધા છે access_time 12:55 am IST

  • હેલ્મેટ હવે ફરજીયાત નહિઃ શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવાનું મરજીયાત બન્યું : નગરપાલીકા અને મહાનગરપાલીકા વિસ્તારમાં હેલ્મેટ ફરજીયાત નહિઃ રૂપાણી સરકારનો મહત્વનો નિર્ણયઃ રાજકોટમાં ૪૦ થી ૫૦ હજાર લોકોએ હેલ્મેટ વિરોધી કોંગ્રેસની ઝુંબેશમાં સહિઓ કરી આપેલઃ કૃષિ મંત્રી આર.સી. ફળદુએ પત્રકાર પરીષદમાં જાહેરાત કરી access_time 1:34 pm IST