Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

શહેર ભાજપ અનુસુચીત જાતિ મોરચાના મહામંત્રી નાનજીભાઇ પારઘીનો જન્મદિન

રાજકોટઃ શહેર ભાજપ અનુસુચિ જાતિ મોરચાના મહામંત્રી નાનજીભાઇ પારઘીનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૪૯ વર્ષ પૂર્ણ કરી ૫૦માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. વોર્ડ નં. ૧૫ માં સેવાકીય પ્રવૃતિઓ તેમજ  અનુસુચીત જાતિ મોરચાના મહામંત્રી  તરીકે જવાબદારી સંભાળી રહયા છે. બાલાજી સેવા સમિતિ સંસ્થામાં સમુહલગ્ન જેવા કાર્યોમાં પણ છે. (મો.૯૯૨૪૮ ૩૪૦૯૧)

(3:36 pm IST)
  • પેપર કૌભાંડ મામલે કોંગ્રેસ ૯ ડિસેમ્બરે વિધાનસભા તરફ કૂચ કરશે : બિનસચિવાલયની પરીક્ષામાં પેપર કૌભાંડના મામલે ગાંધીનગરમાં વિદ્યાર્થીઓ ભારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જણાવ્યુ છે કે પેપર કૌભાંડના મામલે કોંગ્રેસ દ્વારા ૯ ડિસેમ્બરે વિધાનસભા તરફ કૂચ કરવામાં આવશે : તેઓએ જણાવેલ કે અત્યાર સુધીમાં ૧૧ જેટલી પરીક્ષાઓમાં ગેરરીતિ આચરવામાં આવી છે : વિદ્યાર્થીઓ સાથે આતંકવાદી જેવો વ્યવહાર થઈ રહ્યો છે : પેપર કાંડમાં તટસ્થ તપાસ કરવામાં આવે તેમજ ભરતીની પરીક્ષાઓમાં પારદર્શિતા લાવવામાં આવે તેમ તેઓએ જણાવ્યુ હતું. access_time 4:17 pm IST

  • ઉત્તર કાશ્મીરમાં સરહદ ઉપર ભારે બરફવર્ષા અને હિમસ્ખલનમાં 4 જવાન શહીદ : અનેક નુકશાન : કાશ્મીરના પહાડો પર જબર હિમવર્ષા : ઘુસણખોરોને રોકવા ઉભી કરેલ તારની વાડ અનેક સ્થળે તૂટી ગઈ access_time 8:00 pm IST

  • ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લામાં 20 વર્ષની યુવતી ઉપર ગેંગરેપ કરી તેને એકાંત જગ્યાએ ફેંકી દેવામાં આવી હોવાનું પોલીસે જાહેર કર્યું છે. access_time 9:03 pm IST