Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

ડીરેકટર ઓફ સ્કુલ્સ ડી.પી. દેસાઇનો જન્મદિન

રાજકોટઃ શાળાઓ માટેની રાજ્ય કક્ષાની કમિશ્નર કચેરીમાં નિયામક શ્રી ડી.પી. દેસાઇનો જન્મ તા. ૨૨ નવેમ્બર ૧૯૬૬ના દિવસે થયેલ. આજે વર્ષમાં પ્રવેશ કર્યા છે. તેઅહો ૨૦૦૮ની બેંચના આઇ.એ એસ કેડરના  અધિકારી છે. અગાઉ ગાંધીનગર  અને વલસાડમાં જિલ્લા વિકાસ અધિકારી પદે રહી ચૂકયા છે. વહિવટી ક્ષેત્રે વર્ષોના અનુભવી અધિકારી છે.ફોન નં: ૦૭૯-૨૩૨૫૩૪૬૩ મો. ૯૯૭૮૪ ૦૧૪૫૩ ગાંધીનગર

(12:02 pm IST)