Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

યુવા એડવોકેટ આશીષ ડોબરીયાનો આજે જન્‍મદીવસ

રાજકોટઃ યુવા એડવોકેટ આશીષ રમેશભાઇ ડોબરીયાનો આજે જન્‍મદીવસ છે. તેઓ જીવનયાત્રાના ૨૭ વર્ષ પુર્ણ કરી ૨૮ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓએ બી.કોમ, એલ.એલ.બી જેવી શૈક્ષણીક ડીગ્રીઓ મેળવેલ છે. તેઓ ૨૦૧૪થી ગુજરાતની વિવિધ કોર્ટોમાં સીવીલ, ક્રીમીનલ તથા રેવન્‍યુ ક્ષેત્રે પ્રેકટીસ કરી રહ્યા છે.તેમજ વકિલાતના ક્ષેત્રમાં સારો અનુભવ ધરાવે છે.તેઓએ વકીલાતના ક્ષેત્રમાં ખુબજ ટુંકા સમય ગાળામાં બહોળો કલાયન્‍ટસ વર્ગ ઉભા કર્યો છે. તેઓને જન્‍મદિને અભિનંદનવર્ષા થઇ રહી છે.

(12:24 pm IST)