Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

બ્રહ્મસેના સ્‍થાપક અધ્‍યક્ષ જગદીશ રાવલનો જન્‍મ દિવસ : ૫૦ માં પ્રવેશ

રાજકોટ તા. ૭ : બ્રહ્મસેના સ્‍થાપક અધ્‍યક્ષ જગદીશ રાવલનો આજે જન્‍મ દિવસ છે. સફળ જીવનના ૫૦ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. પુરૂષાર્થ યુવક મંડળ, શીવસેના તેમજ અનેક સેવા સંસ્‍થાઓ સાથે જોડાયેલા છે. જન્‍મ દિવસ નિમિતે ઠેરઠેરથી તેઓને મો.૭૪૦૫૪૯૧૫૧૮ ઉપર શુભેચ્‍છાઓ વર્ષી રહી છે. દરમિયાન પરશુરામ જયંતિ અને રમઝાન ઇદની શાંત અને સુલેહપૂર્વક થયેલ ઉજવણી બદલ પોલીસ તંત્રનો અને સહયોગી તમામનો આભાર જગદીશભાઇ રાવલે વ્‍યકત કરેલ છે.

 

(3:45 pm IST)