Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

છોટાઉદેપુરના જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંઘનો જન્‍મદિન

હળવદના ભૂતપૂર્વ મદદનિશ કલેકટર

રાજકોટ : છોટાઉદેપુરના જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી ગંગાસિંઘનો (આઇ. એ. એસ. ર૦૧૭) જન્‍મ તા. પ મે ૧૯૯૪ ના દિવસે થયેલ. આજે ર૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ રાજસ્‍થાનના વતની છે. તાલીમી સમયગાળો જુનાગઢમાં વિતાવ્‍યા બાદ હળવદમાં મદદનિશ કલેકટર તરીકે ફરજ બજાવી હતી. ફોન નં. ૦ર૬૬૯ ર૩૩૦પ૦, મો. ૯૯૭૮૪ ૦૬૪૬૮ છોટાઉદેપુર

(3:38 pm IST)