Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

અમિત ધામેલીયાનો કાલે જન્મદિવસ

રાજકોટઃ મહાનગર પાલીકાના એસ્ટેટ શાખાના કર્મચારી રાજ ધામેલીયાના ભાઇ અમીત ધામેલીયાનો કાલે તા.૧૩ના જન્મ દિવસ છે. સફળ જીવનના રર માં વર્ષમાં પ્રવેશ કરી રહયા હોય તેમને ઠેર-ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.તેમના મો. નં. ૭૬૦૦૦ ૯પ૩૭૭ છે.

(4:08 pm IST)