Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

જસદણ દરજી સમાજના યુવા કાર્યકર હેમલભાઇ પરમારનો જન્મદિન

જસદણ : ઝાલાવાડી સઇ સુથાર દરજી સમાજના યુવા કાર્યકર હેમલભાઇ પરમારનો આજે જન્મદિન છે.

તેઓ જીવનયાત્રાના ૩૬ વર્ષ પૂર્ણ કરી ૩૭ વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે. હાલ તેઓ એટ ધીસ ટાઇમ ન્યુઝમાં પોતાની સેવા આપી લોકોના પ્રશ્નોને જોરદાર વાંભા આપી રહ્યા છે. તેમના જન્મદિને  તેમના મોબાઇલ નં. ૯૮૨૪૮ ૬૨૮૦૮ ઉપર ફોન પર શુભેચ્છા આવી રહેલ છે.

(11:42 am IST)