Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

કલ્યાણપુરના કોંગ્રેસના યુવા આગેવાન ભાવેશભાઇનો જન્મદિન

જામજોપુર : તાલુકાના કલ્યાણપુર ગામના અગ્રણી અને યુવા કોંગ્રેસ આગેવાન ભાવેશભાઇ રામજીભાઇ સોરઠીયાનો કાલે તા ર૬ના રોજ જન્મદિવસ છે. મિત્રો-શુભેચ્છો તેમને જન્મદિનની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(11:21 am IST)