Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ભાવિક કક્કડનો આજે જન્મદિવસ

રાજકોટ : ઇવેન્ટ મેનેજમેન્ટ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ તેમજ ડ્રીમસ પ્રો ઇવેન્ટસના ડાયરેકટર ભાવિક કક્કડનો આજે જન્મદિવસ છે. રાજકોટ થી શરૂ થઇ ને આજે ભાવનગર, અમદાવાદ, બરોડા, સુરત, ઉત્તર ગુજરાત, મુંબઇમાં કંપની ઇવેન્ટ ક્ષેત્રમાં પોતાનું ખૂબ મોટું નેટવર્ક ધરાવે છે. મો. ૯૭૨૪૭૬૩૭૫૭

(4:16 pm IST)