Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

કોટડાસાંગાણીના પોલીસ કર્મી શકિતસિંહ ઝાલાનો જન્મદિન

કોટડાસાગાણી તા.ર૪ : પોલીસ તરીકે ફરજ બજાવતા શકિતસિંહ ઝાલાનો જન્મદિન છે તેઓ ૩પ વર્ષ પૂર્ણ કરી ૩૬ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. શુદ્ધ વહીવટી કામ તથા ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલા પોલીસ કર્મી શ્રી શકિતસિંહ ઝાલાના જન્મદિવસે તેમના મો.૯૭ર૭પ ર૮૬૮ર ઉપર મિત્રો શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(11:48 am IST)