Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

સીટી ન્યુઝના કેમેરામેન લલિત વ્યાસનો ૪૧મો જન્મદિવસ

રાજકોટ તા. ૨૪: સીટી ન્યુઝના કેમેરામેન લલિત વ્યાસનો આજે જન્મદિવસ છે. સફળ કારકિર્દીના તેણે ૪૦ વર્ષ પુરા કર્યા છે. લલિત પંદર વર્ષથી મિડીયામાં કામ કરી રહ્યા છે અને અનેક રાજકિય હસ્તીઓ, ફિલ્મસ્ટાર, ક્રિકેટર્સના ઇન્ટરવ્યુમાં જવાબદારી પુર્વક કામ કર્યુ છે. તેને મિત્રો-શુભેચ્છકો તરફતી મો. ૯૯૨૪૦ ૨૮૬૧૬ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.

(11:32 am IST)