Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

નાણા વિભાગના ઉપસચિવ એસ.ડી. જોષીનો જન્મદિન

રાજકોટ : રાજયના સચિવાલય કેડરના ઉપસચિવ કક્ષાના અધિકારી શ્રી એસ.ડી. જોષીનો જન્મ ૧૯૭૭ના વર્ષની તા. ર૩ જાન્યુઆરીએ થયેલ. આજે ૪૪માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ એમ.એ. બી.એડ્.ની પદવી ધરાવે છે.ફોન નં. ૦૭૯-ર૩રપ૮૭૮ર,મો. ૯૪ર૬૩ ર૪ર૩પ ગાંધીનગર

(11:48 am IST)