Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

ગૌરવ ચૌહાણનો આજે જન્મદિવસ

રાજકોટઃ ગૌરવ ચૌહાણનો આજે જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૩૨ વર્ષ પૂર્ણ કરી ૩૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. મુળ જામનગરના ગૌરવભાઇએ રાજકોટ આત્મીય કોલેજમાંથી કોમ્પ્યુટર એન્જી. કર્યા બાદ નિરમા કોલેજ અમદાવાદ ખાતે એમ.ટેક. કર્યું હાલ ચેન્નાઇ સ્થિત ઓપેકસ ટેકનોલોજીસ પ્રા.લી.માં સિનીયર સોફટવેર એન્જીનીયર તરીકે ફરજ નિભાવી રહયા છે.

(4:03 pm IST)