Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

અધિક ગ્રામ વિકાસ કમિશનર ડી. ડી. કાપડિયાનો જન્મદિન

રાજકોટ : રાજયના અધિક ગ્રામ વિકાસ કમિશનરશ્રી ડી. ડી. કાપડીયાનો જન્મ તા. ર૧ જાન્યુઆરી ૧૯૬૪ ના દિવસે થયેલ. આજે પ૭ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ ખેડા જિલ્લાના વતની અને ર૦૧૦ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. અગાઉ સ્પોર્ટસ ઓથોરીટી, સ્પોર્ટસ યુનિવર્સિટી વગેરેમાં ફરજ બજાવી ચૂકયા છે. ફોન નં. ૦૭૯ ર૩રપ૯૭ર૯

મો. ૯૯૭૮૪ ૦૮૮૦ર ગાંધીનગર

(11:24 am IST)