Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

ગારીયાધાર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના એકાઉન્ટ ઓફિસર આહીરનો જન્મદિન

ગારીયાધાર, તા. ર૦ :  જિલ્લા ગ્રામ-વિકાસ એજન્સીમાં એકાઉન્ટ ઓફિસર (મોરબી) તરીકે ફરજ બજાવતા વિક્રમભાઇ સુધીરભાઇ ખુંગલા (આહીર) નો આજે જન્મદિવસ છે. તે પોતાના જીવનના ર૭માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ પૂર્વ ડે. નાયબ મામલતદાર તરીકે પણ ફરજ બજાવી ચુકયા છે. આ ઉપરાંત ક્રિષ્ના ફાઉન્ડેશન જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાઇ સેવા આપી રહ્યા છે. તેના જન્મદિને પિતા સુધીરભાઇ ખુંગલા, માતા પુનમબેન ખૂંગલા તેમજ સગાસ્નેહીઓ, જ્ઞાતિજનો અને મિત્રો તેમના મો. નં. ૭૮૭૮૧ પપપપ૪માં શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

(11:38 am IST)